અમરેલીના બગસરા ટાઉનમા પોલીસ દ્વારા પી.જી.વી.સી. અંતર્ગત બંદોબસ્તની કામગીરી પુર્ણ કરી અમરેલી તરફ જતા હોય ત્યારેબગસરાથી એકાદ કિલોમીટર જેઠીયાવદર ગામ તરફથી એક પીળા કલરનુ કમ્પર નં. GJ- 13- W -0758 પચાર થતા રોકી તપાસકરતાં ગેર કાયદેસર પાસ પરમીટ વગર રેતી ભરીને આવતા હોય હોય જેથી તેનુ નામ પુછતા યોગેશગીરી ભુપતગીરી ગોસાઇ ઉ.વ ૪૦ધંધો ડ્રાઇવિંગ રહે પાણીયા વાળો હોવાનુ જણાવ્યું હતું ઇસમને હવાલાવાળુ ડમ્પરમા રેતી ભરેલી હોય જેથી પાસ પરમીટ ન હોવાનુ જણાવતા ડમ્પરમા આશરે 10 ટન જેટલી રેતી ભરેલ હોય એક ટન રેતીની કિંમત રુ ૫૦૦ ગણી દસ ટન ના રૂ ૫૦૦૦ /- અને ડમ્પરની કિંમત રુ આશરે ૨,૫૦,૦૦૦ મળી કુલ કિંમત રુ ૨,૫૫,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરતા પી.એસ.આઈ પી.વી.સાખટઅમરેલી સીટી પોલીસ સહિતનો સ્ટાફ દ્વારા પાસ પરમીટ વગર આસરે 10 ટન રેતી ભરેલ એક ડમ્પર ચાલકને ઝડપી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું
- Advertisement -
Latest News
- Advertisement -