બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મિનરલ ઠંડા પાણી માટે ચાલતી પ્રજા ના સ્વાસ્થ્યનીહાની કરતી બોટલ રાજ હાટડીઓ કોની રહેમ નજર ચાલી રહી તેની તપાસ થશે ખરા.. વાત કરવામાં આવેકે મિનરલ વોટર નાકેરબામાં પાણી ઠંડુ કરવા માટે અને લાંબો સમય ઠંડુ જાળવવા માટે 20 લીટરના એક કેરબામાં લિક્વિડ નાઇટ્રોજનનુ ફક્ત એકટીપું જ નાંખવામાં આવે છે જે આખો દિવસ કેરબાના પાણીને ઠંડુ રાખે છે.અને આ જગ નું વધેલું પાણી તે લોકો પરત પણરાખતા નથી. માત્ર એક સળી જેવું સાધન અને એના પર અમુક માત્રા ( એક ટીપાં કરતાંય આછી માત્રા) લિક્વિડ નાઇટ્રોજન નીહોય છે, આ બાબત કોઈ મિનરલ વોટર વાળો તમને નહીં જણાવે પણ જો તમારે તમારા સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું હશે તો મિનરલ વોટર ના જગ નો ત્યાગ કરવો જ પડશે.
તમારી ઓફિસે, ઘરે, ફેક્ટરી પર કે આપના શુભ / અશુભ પ્રસંગેના જમણવારવખતે ઠંડા કેરબામાં, ઠંડા જગમાં મિનરલ વોટર મંગાવવાનુ ટાળો કારણે આપણી અજાણતામાં, લોકોના સ્વાથ્ય સાથે ગંભીર,ચેડાં થઈ જાય છે.? તે જ્યારે લીક્વીડ (પ્રવાહી) સ્વરૂપ માં હોય ત્યારે -(માઇનસ) -190 ડિગ્રી તાપમાન ધરાવે છે જે શરીર માંજતા જ પેશીઓ અને ચામડી ને કાયમ માટે શિથિલ કરી દે છે.તથા શરીર માં અંદર પહોંચી ને તે લિક્વિડ માંથી ગેસ બની જાયછે જે લિક્વિડ કરતા 600 ગણી જગ્યા વધુ રોકે છે પરિણામે જઠર ફાટી જાય તેવું જાગૃત લોકો માંથ આ બાબતે ખીમાંના P. H.C.ના જવાબદાર અધિકારી નો ટેલિફોનિક સમ્પર્ક કરતા જણાવતા હતા કે અમારી તરફથીકોઈ પરમિશન આપવામાં આવી નથીતો આ બાબતે લાગતા વળગતા અધિકારીઓ તપાસ કરી ઘટતી કાર્યવાહીકરી આવા તકવાદીઓ ને કાયદાના પાઠ ભણાવવામાં આવે તો લોકો ના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા અટકે તેવી સમયની માંગ છે…..