ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થા જાણે કે વિસરાઈ ગઈ હોય તેમ ગેરકાનુની પ્રવૃતિનું પ્રમાણ વધ્યું છે. આ સાથે જ સુરતમા પણ પણ કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે. સુરતમાં હત્યા, મારમારી, લૂંટ જેવા બનાવો બની રહ્યા છે. ખાસ કરીને હત્યાના પણ બનાવો બની રહ્યા છે.
ત્યારે સુરતમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે લોકોની માંગ ઉઠવા પામી છે. ત્યારે સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા ની સાથે દુસકર્મ તેમજ પોક્સો જેવા ગંભીર ગુનાહો ને ડામવા કાયદાકીય રીતે કેમ ગાળ્યો કશવો જોઈએ તે માટે અમારા પ્રતિનિધિ દ્વારા એડવોકેટ પ્રતિભા દેસાઈ સાથે ની વાતચીતમાં તેઓ શું કહી રહ્યા છે.