સુરતમાં સરકારે તાપી-પાર પ્રોજેક્ટ રદ્દ કર્યા બાદ કોંગ્રેસે પત્રકાર પરિષદમાં કહ્યું- સરકાર શ્વેત પત્ર બહાર ન પાડે ત્યાં સુધીઆંદોલન ચાલુ રહેશે. ગુજરાતના મુખ્યમંત્રીએ રિવર લિંક પ્રોજેક્ટને રદ થયાની જાહેરાત પછી કોંગ્રેસના આદિવાસી નેતાઓએપત્રકાર પરિષદ યોજી હતી.જેમાં કહ્યું કે જ્યાં સુધી સરકાર આ અંગે શ્વેત પત્ર જાહેર ન કરે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.આયોજના કોંગ્રેસમાં સમયમાં બની હતી. પરંતુ તે યોગ્ય ન લાગતાં તેને બજેટમાં સમાવેશ કરાયો નહોતો. ભાજપ સરકારે ચૂંટણી આવતા આદિવાસીઓને લોલીપોપ આપવાની કામગીરી કરી છે. તેથી તેનો વિરોધ કરવામાં આવશે. આટલું જ નહીં આગામીદિવસોમાં આદિવાસીઓ દ્વારા આ માટે આંદોલન અને રેલી પણ કરવામાં આવશે.

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -