ડીંડોલી ખરવાસા રોડ પર સણીયા કણદે ખાતે આવેલ ચંદનબા ફાર્મ ખાતે 22મી મે ના સાંજે મહાપ્રસાદ અને મહાપર્વ મહોત્સવયોજાશે. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ અને બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ ના પ્રાગટ્ય દિવસ પર આયોજન કરવામાંઆવ્યું છે. હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના પ્રવક્તા પૂજ્ય ત્યગવલ્લભ સ્વામીજીએ જણાવ્યું હતું કે ભગવાન શ્રીસ્વામી ના કલ્યાણ પરંપરાના જ્યોતિર્ધર બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે સંપ, સુહદય ભાવ અને એકતાના મંત્રથી અને ગુરુ હરી બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજે આત્મીયતા અને દાસત્વથી સમાજ ને પોષિત કર્યા છે પ્રભુ ધારક આ યુગ પુરુષોના દિવસ એટલે કુત્તજ્ઞતાનો અદય આપવાનો દયન અવસર હોય છે
ત્યારે બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ નો 130મો અને ગુરૂહરિબ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજનો 88 મો પ્રાગટ્ય દિવસ એટલે પ્રાગટ્ય મહાપર્વ મહોત્સવ હરિધામ સોખડા મંદિરદ્વારા આ વખતે સુરતના આંગણે યોજવાનું નક્કી કરાયું છે 22 મી મેના રોજ ડીંડોલી ખરવાસા રોડ પર સણીયા કણદે ગામખાતે આવેલ ચંદનબા ફાર્મ ખાતે સંસ્કારધામ નિર્માણ કરવામાં આવ્યું છે જ્યાં સાંજે 6થી 10,30 મહાપર્વમાં યોજાશે સાંજે થી 7, 30વાગ્યા સુધી મહાપ્રસાદી અને 7.30થી 10.30વાગ્યા સુધી હોત તો તમારો ફાયદો થશે