રાજકોટ જિલ્લાના ધોરાજી ભાદર બે ડેમ માથી કેનાલ મારફત બે પાણ છોડવામા આવશે તવી તંત્રદ્વારા જાહેરાતકરવામાં આવી છે. ખેડુતો અને ધોરાજી માણાવદર ગામડાઓ માટે સારા સમાચાર આવ્યા છે. ઓગસ્ટ સુધી પાણી ચાલેતેટલો જથ્થો ઉપલબ્ધ છે. હાલ ભાદર બે ડેમ પચાસ ટકા ભાદર બે ડેમ પાણીથી ભરેલો છે. હાલ જો ચોમાસુ ખેંચાય તો પણ ધોરાજી પોરબંદર સુધી પાણી ચાલી શકે તેટલો પાણી નો જથ્થો ઉપલબ્ધ છે.
હાલ ભાદર બે ડેમ ના અધિકારી ના જણાવ્યા અનુસાર જો ચોમાસુ સત્ર ખેંચાય તો પણ પંચાસ ટકા ડેમ ભરેલ છે. જેને કારણે ખેડૂતોને ચિંતા કરવા જેવુ નહીં. અને સિંચાઈ માટે આજરોજ કેનાલ મારફત બે પાણ છોડવામા આવશે. ખેડુતો માટે સારા સમાચાર કહી શકાય.