પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગાંગડીયા ગામે શ્રી સર્વોદય હાઈસ્કૂલ ખાતે વય નિવૃત્ત થતાવિદાય સમારંભ યોજાયો જેમાં દીપ પ્રાગટ્ય કરી ને કાર્યકમ ની શરૂઆત કરી હતી સ્કૂલની વિદ્યાર્થિની નાહસ્તે કુમકુમ તિલક કરી આવેલા મહેમાનોનું સ્વાગત કર્યું હતું રીતી રિવાજ મુજબ પ્રાર્થના સ્વાગત ગીતરજુ કરવામાં આવ્યું હતુ ત્યાર બાદ આવેલ મહેમાનોને ફૂલ હાર પહેરાવી સાલ ઓઢાડી સન્માન કરવામાંઆવ્યું હતું. અમરસિંહ સલામસિંહ પટેલ કાર્યકાળ 29, વર્ષ 10 માસ 9 દિવસ શૈક્ષણિક લાયકાતએમ.એ.બી.એડ ખાતામાં દાખલ તારીખ 23,7,1992ની નિવૃત્તિ તારીખ 31,5,2022 શ્રીજી કેળવણી મંડળસંચાલિત શ્રી સર્વોદય હાઇસ્કૂલ ગાંગડીયા તા, શહેરા જિલ્લો પંચમહાલ ના આચાર્ય અમરસિંહ પટેલનેવય નિવૃત્તિ સમયે સન્માનપત્ર અર્પણ કરી આનંદ અને ગૌરવની લાગણી અનુભવી ને ખૂબ જ ઉત્કૃષ્ટ અને સ્મરણીય સેવાઓ આપેલ તેમની સરસ્વત્ય અને આચાર્યની સેવાઓની કાર્યકાળમાં શિક્ષક કેળવણીશિક્ષક અને ઈન્ચાર્જ આચાર્ય એમ આચાર્યની ઉત્તમ સેવાઓ પૂરી પાડી હતી સહ કેળવણીઓ અનેલાગણીઓ ધાર્મિક ભાવનાઓને આધ્યાત્મિક વિચારો બળ પૂરી પાડી
પ્રાર્થનાઓ માં રમૂજી રીતેઅનુશાસન સ્વભાવ તર્ક શક્તિના પ્રયોગથી સંસ્કાર સાધક જેવા શાળા ના પાયા રૂપ ઈંટ સમાન ઇન્ચાર્જઆચાર્ય શિક્ષક અને આચાર્ય તરીકે ઉત્તમ સેવા પૂરી પાડી હતી ત્યારે તેમના પિતા શ્રી સલામસિંહ નાશિક્ષક નો વ્યવસાય હતો તેમના વારસો સાચવનાર મેઘાણી વ્યક્તિત્વના દર્શન કરાવનાર તેવા તેમનામાતૃત્વ મસૂરબેન પટેલના માતૃત્વના વાત્સલ્યથી સમાવિષ્ટ રહ્યા છે તેમના ધર્મપત્ની શારદાબેનદાંપત્ય સ્વબળે જીવનમાં સુવાસ ભરેલી સંસ્કારોમાં સંસ્કાર ભરી શિક્ષકના વ્યવસાયમાં રહીને જ્ઞાન દાઈઅને પ્રેરણા પ્રોત્સાહન પૂરી પાડતા એવા શિક્ષક આચાર્ય અમરસિંહ પટેલ એક એવા શિક્ષક આચાર્ય તરીકેકોઈ જાતનો ભેદ-ભાવ વગર સંસ્કારોનું વિદ્યાર્થીઓને સિંચન કરી અને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતુંએવા અમરસિંહ પટેલ ની વય નિવૃત્તિ વિદાય સમારંભ માં ઉપસ્થિત શ્રીજી કેળવણી મંડળના અધ્યક્ષઅમરસિંહ ભાઈ બી.આર.સી કૉ ઓર્ડીનેટર કલ્પેશ ભાઈ પરમાર નિરીક્ષિત વણઝારા સાહેબ સર્વોદયહાઇસ્કૂલના આચાર્ય મધુભાઈ પીપળી પંડ્યા હાઇસ્કૂલ ના ઈન્ચાર્જ આચાર્ય પહેલાં હાઇસ્કૂલના આચાર્ય ભદ્રાલા સ્કૂલના આચાર્ય અને ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો તેમના સગા સંબંધીઓઉપસ્થિત રહી વિદાય સમારંભ યોજાયો હતો અને આવેલા મહેમાનો એમને સારી રીતે તેમનું જીવનપસાર થાય તે હેતુ તેમને આશીર્વાદ આપી તેમને શિક્ષણ આચાર્ય પદ ઉપરથી વય નિવૃત્તિ વિદાય આપી હતી