પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ધામણોદ ગામ બાજુ શહેરા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમયે માહિતી મળી હતી કેધામણોદ ચોકડી છોટા હાથી ગાડીમાં કેટલા ઈસમો ગેરકાયદેસર ગૌવંશને કતલ કરવાના ઈરાદે ભરાવી લઈ જનાર જેવીહકીકત આધારે બાતમી વોચ ગોઠવીને વાઘજીપુર ચોકડી થઈ ધામણોદ ચોકડી ખાતે વોચ ગોઠવી ટાટા એસી ગાડી આવતાજણાતા તેને ઉભી રાખતા જેમાં વાહનમાં ડ્રાઇવર સાથે બીજા ત્રણ ઈસમો બેઠેલા જણાયેલ જેથી બાતમી વાળુ વાહન હોય ઈસમોને પકડી લઈ ડાલા ના ભાગે જોતા મૂંગા પશુઓ બાધેલ જણાવેલ જેથી બેટરીના અજવાળે જોતા કુલ ચાર પશુઓ ક્રૂરતાપૂર્વક ટૂંકા દોરડા મોઢું તથા પગ બાધેલ હતા વાહનમાં કોઈ ઘાસચારો કે પાણીની કોઈ વ્યવસ્થા ન હતી જેથી મૂંગા પશુઓનેકતલખાને લઈ જનાર હોવા જણાતા પશુઓના બાંધેલા દોરડા કાપી નીચે ઉતારી જોતા એક ગાય અને ત્રણ વાછરડાં મળી આવ્યા હતા
વાહન બેઠેલા ચાર ઇસમોને નામ ઠામ પુછતા (1) વસિમ નઝીર શેખ રહે શહેરા તળાવ મોહલ્લા (2) સમીરસમંદર બેલીમ રહે શહેરા (3)આરીફ યુસુફ શેખ રહે મસ્તાન ચાલી અસરફ અંસારી રહે સરકારી દવાખાના પાછળ શહેરાનાહોવાનું જણાવ્યુ હતુ. પકડાયેલ ઈસમો ગલ્લા તલ્લા બતાવતા સદર પશુઓ ક્રૂતાપૂર્વક બધી રાખી કોઈ પ્રકારની સગવડ વગરવહનકરતા હોય જે પકડાયેલ ઈસમો પાસેથી કોઈપણ પ્રકારની પાર પરમીટ કે બીલો કે આધાર પુરાવો નહી મળતાં વાછરડાનંગ 3કિંમત. 10,000 લેખે કુલ ત્રણ વાછરડા ની કિંમત 30,000 અને નંગ 1 ગાય તેની કિંમત. 10,000 કુલ મળી 40,000ના પશુ અને કરતાલ કરવાના ઈરાદે લઈ જતા હોવાથી પશુઓને અન્ય વાહનમાં પાંજરાપોળ પરવડી ખાતે ખસેડવામાં આવ્યાહતા પશુ સંરક્ષણ અધિનિયમ મુજબ એટેક કલમ મુજબ ધોરણસર તપાસ કરી ફરિયાદ ના આધારિત શહેરા પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી હાથ ધરી હતી કતલના ઇરાદે લઈ જવાતા 4 મુગા પશુઓ નો જીવ શહેરા પોલીસ બચાવ્યો હતો.