ભરુચની સિવિલ હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજ બધ હાલતમાં થઈ જતાં સિવિલ સતાધીશો ની લાપરવાહી નાકારણે કોલ્ડ સ્ટોરેજ રૂમ માં પાંચ મૃતદેહ બફાયા હતા, મૃતદેહ ની હાકત કફોડી થતા સામાજિક કાર્યકરધર્મેશ સોલંકી મૃતદેહ લઈ જવા ઇનકાર, ટેકનિકલ ખામીના કારણે કોલ્ડ સ્ટોરેજ રૂમ બંધ થયું હોવાનુંઅનુમાન. ભરૂચમાં બિનવારસી મૃતદેહની અંતિમ ક્રિયાની સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા એનજીઓધર્મેશ સોલંકી એ આજે બપોરના સુમારે સિવિલ હોસ્પિટલમાં બિનવારસી મૃતદેહને અંતિમ ક્રિયા માટે લઈજવા સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ જ પહોંચ્યા ત્યારે રેફ્રિજરેશન બંધ હતું હાલની કાળઝાળ ગરમીમાં ૪૦ ડિગ્રી કરતાં વધુ તાપમાન વચ્ચે મુદ્દે જાળવવા ખૂબ નીચા તાપમાન ની જરૂર રહેતી હોય છે
આ વચ્ચેપાંચ મૃતદેહ બંધ પેટીમાં રેફ્રિજરેશન વગર પડી રહેતાં decompose થઈ જતા ધર્મેશ સોલંકી સિવિલસત્તાધીશોની વાપરવાની અંગે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ decompose હાલતમાં થયેલા મૃતદેહઅમારે સીટી ની વચ્ચે થી લઇ જવા પડતા હોય છે જે અત્યંત દુર્ગંધ હાલતમાં હોવાથી લોકોનો આક્રોશઅમારી ઉપર ભભૂકી ઊઠે છે તદુપરાંત અમને કોઈ સરકારી એમ્બ્યુલન્સ કે ગાડી પણ આપવામાં આવતીનથી જેના કારણે આ બી કમ્પોઝ હાલતમાં થયેલા મૃતદેહના અંતિમ ક્રિયા કરવા લઈ જતી વેળાએ અમનેમુશ્કેલીનો સામનો આ લાપરવાહીના કારણે કરવો પડી રહ્યો છે જો આવું જ થતું રહેશે તો આવનારાસમયમાં બિનવારસી મૃતદેહોને અંતિમ ક્રિયા કરવાનું ટાળવું પડશે.. આ સમગ્ર મામલે સિવિલએડમિનિસ્ટ્રેશન ગોપીકા મેખિયાને પૂછતાં જણાવ્યું હતું કે થોડી ટેક્નિકલ કારણસર કોલ્ડ સ્ટોરેજમાં ખામીસર્જાતા બંધ થયું હતું જેની જાણ બિનવારસી મૃતદેહોની અંતિમ ક્રિયા કરનાર ધર્મેશ ભાઈ સોલંકી દ્વારાઅમને જાણ કરાતા તાત્કાલિક માણસો મોકલી ને ખામી દૂર કરી કોલ્ડ સ્ટોરેજ રૂમ કાર્યરત કરી દેવામાં આવ્યું છે…