બનાસકાંઠા જિલ્લાના નાથપુરા ગામે પીવા માટે પાણી ના ફાંફાં. આઠ ગામ વચ્ચે એક બોર જે બંધહાલતમાં રાજપુર ગામે પાણી પુરવઠાનો બોર આવેલ છે આ બોર સાતેક ગામોને પીવા માટેનું પાણી પુરૂપાડે છે,તેમાં આ બોર સાતેક દીવસ થી બોર બંધ હાલતમાં છે સાતેક ગામની જનતા પીવાના પાણીની તકલીફ નો સામનો કરી રહી છે અને ભારે પરેશાની છે
અમારા રીપોર્ટ બોરનું જાતે નિરીક્ષણ કરવા ગયેલતો બોર બંધ હાલતમાં જોવા મળેલ,અહીંનું સ્થાનિક પ્રશાસન,કે જેતે ગામના સરપંચ આ પાણી બાબતેગંભીર તા લે અને પીવાના પાણીની મુશ્કેલી દુર થાય તેવી માગણી સાથે લાગણી છે કે પછી આ તંત્ર નેધોર નિદ્રા માંથી જગાડવા માટે પાઠ ભણાવવા પડે તેવા વિચારો સાથે જનતા જીવી રહી છે. આ બોરઉનાળાની સીઝન ને ધ્યાન લે અને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરેલ તેવી માગણી છે કે પછીn વોહી રફતાર આયા છો ગયા