8 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે.રાજયમાં 42.8 ડીગ્રી ગરમી સાથે રાજકોટસૌથી વધુ ગરમ શહેર રહ્યું હતુ. જયારે દરિયાઈ વિસ્તારમાં પવનની ગતિ તેજ બનતા અને ભેજનુંપ્રમાણ વધી જતાં ગરમીનો પારો નીચે રહેતા સૌ કોઈએ રાહત અનુભવી હતી. આ સાથે જ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પણ ગરમીનો પારો ઊંચો પોહચ્યો છે.
સાબરકાંઠા જીલ્લામાંગરમીનો પારો ઊંચો પોહચ્યો હિંમતનગર શહેરમાં ૪૨ ડિગ્રી તાપમાન નોંધાયો ઇડર શહેરમાં ૪૨ ડીગ્રીતાપમાન નોંધાયો છે. શહેરમાં ગરમીને લઈ રસ્તાઓ સુમસાન બન્યા છે. ત્યારે ગરમીથી બચવાને લઈલોકોએ ઘરની બહાર નિકળવાનુ ટાળી રહ્યા છે. જીલ્લામાં ગરમી ૪૨ ડીગ્રીએ પહોંચ્યો હિંમતનગર અને ઈડરમાં ગરમી નો પારો ઉંચકાયો છે.