જુનાગઢ માળીયા હાટીના ના લાઠોદ્રા ગામે ખેડુતોને સરકારી સહાઇ લાગતા વળગતાનેજ અપાઇ હોવાનાગામના ખેડુતોએ આક્ષેપો કર્યા છે. સરકારી કામો ની વાત તો ઠીક છે કે લગતા વગળતા ના વહેલા થઈજતા હોય છે પરંતુ હવે સરકારી સહયો પણ લગતા વળગતા નેજ આપવામાં આવતી હોય એવા આક્ષેપોમાળીયા હાટીના લાઠોદ્રા ગામના લોકોએ કર્યા છે, સરકાર દ્વારા ખેડૂતો ને ખેતી લક્ષી અનેક સરકારી સહાય આપવામાં આવતી હોય છે ત્યારે સરકાર દ્વારા ખેડુતોને ઉનાળુ મગનું વાવેતર કરવા 24 કીલોમગ અને તેમની સાથે 1000 કીલો સેન્દ્રીય ખાતર તેમજ જંતુનાશક દવા સહીતની મટીરીયલ કીટ લાઠોદ્રા ગામના ખેડૂતો ને આપવામાં આવેછે તેવું ખેડૂતો એ જણાવ્યું છે,
પરંતુ આ કીટ માત્ર લાગતા વળગતા નેજળી હોવાના ગામના ખેડુતે આક્ષેપો લગાવ્યા છે આમ તો આ કીટ હરેક ગામના 14 નાના ખેડુતોનેપસંદગી કરવાની હોયછે તેવું ખેડુતોમાં ચર્ચાઇ રહયું છે, પરંતુ માહીતી માંગતા એક જ ઘરમાં ત્રણ ત્રણલોકોને કીટ અપાઇ હોવાના પણ આક્ષેપો કરાયા છે, આ બાબતે ઉચ્ચ કક્ષાએથી તટષ્ટ તપાસ કરવાનીખેડુતોએ માંગ કરી છે, કેમ કે હવે સરકારી સહયોમાં પણ ગોલમાલ કરી લાગતા વળગતા ખેડૂતો ને આપી અન્ય નાના ખેડૂતો ને અન્યાય કરવામાં આવી રહ્યો છે