આજના સમયમાં લોકો જાગૃત થયા છે. અને સ્વજનના મૃત્યુ બાદ આંગદાન કરી રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લાનાધોરાજીમાં પહેલી વખત સ્મશામાં મૃતકના પરીવાર જનોએ ચક્ષુદાન કર્યું છે. ધોરાજીમાં રહેતા ઉંધાડપરીવારના મહિલાનું મૃત્યુ થયું હતું. ત્યારે પરીવાર જનોને એવો વિચાર આવ્યો કે મૃતક મહિલા એવામુક્તા બેનનું ચક્ષુદાન કરીએ. ત્યારે ધોરાજી સરકારી હોસ્પિટલ ના અધિક્ષક જયેશ ભાઈ વેસેટીયન ને આબાબતે જાણ કરવામાં આવી હતી. ત્યારે સરકારી હોસ્પિટલ ના અધિક્ષક તથા ડોક્ટરની ટીમ તથા સામાજિકસંસ્થા એવી મનાવ સેવાના ધર્મેન્દ્ર બાબરીયા તાત્કાલિક સ્મશાને પહોચ્યા હતા.
અને મૃતકનું ચક્ષુદાન કરાવ્યુહતું. ધોરાજીમાંપહેલો એવો બનાવ બન્યો કે સ્મશાનમાં મૃતકનું ચક્ષુદાન કરવામાં આવ્યું હોય.આમ ધોરાજીશહેર મા આજસુધી 34 મુ ચક્ષુદાન થયેલ અને સ્મશાન મા પહેલીવાર ચક્ષુદાન થયુ હતુ. આમ ચક્ષુદાનમહાદાન સાર્થક કરતો કિસ્સો બન્યો હતો. મૃતક મહિલા ના પરીવાર જનો ના સહયોગ થી ધોરાજી મા પહેલી વાર સ્મશાન મા ચક્ષુદાન થયુ હોય તેવો પહેલો બનાવ