બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભાદરા ગામે શેણલ યુવક મંડળ દ્વારા શેણલ માતાજીના મંદિર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાદરા ગ્રામજનો અને શેણલ યુવક મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામા મુસ્લિમ ભાઈ બહેન એ પણ બ્લડ ડોનેટ કરી હિન્દૂ મુસ્લિમ એકતા નુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ડીસા તાલુકાના ભાદરા ગ્રામજનો અને શેણલ યુવક મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમસ્ત ભાદરા ગ્રામજનો સહયોગથી શેણલ માતાના મંદિર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. ભાદરા ખાતે થેલેસેમિયાના બાળકો ને બ્લડની જરૂરિયાત પડે અને એમને બ્લડ મળી રહે બ્લડ કેમ્પ નુ આયોજન કરવામા આવ્યુ હતું. જેમાં મોટી સંખ્યામા મુસ્લિમ ભાઈ ઓ અને બહેન નો એ પણ બ્લડ ડોનેટ કર્યું હતું. હિન્દૂ મુસ્લિમ એકતા નુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જેમા ભાદરા ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા