વડોદરાના ડભોઇ કરનેટ પ્રાથમીક શાળા ખાતે અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાસલાજી ભરુચ અને ડભોઇ કૉમ્યુનિટી ફાઉન્ડેશન અમેરિકા ના સાહિયોગ થી યૂથ ટુ
ચેન્જ ફાઉન્ડેશન ડભોઇ દ્વારા ડેન્ટલ વાન સેવા શરૂ કરવમાં આવી છે જેઅંતર્ગત કરનેટ ખાતે વિના મૂલ્યે બાળકો ના દાત તપાસ અને સફાઈ તેમજદર્દ નો ઈલાજ કરવામાં આવ્યો હતો. જેનો મોટી સંખ્યા માં બાળકો તેમજવાલીઓ એ લાભ લીધો હતો. ડભોઇ ખાતે અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાસલા ભરુચઅને ડભોઇ કૉમ્યુનિટી ફાઉન્ડેશન અમેરીકાના સહકાર થી યૂથ ટુ ચેન્જફાઉન્ડેશન ના સ્થાપક કૌષીક પંચાલ તેમજ સંસ્થાના યુવકો દ્વારા તાલુકા અને નગર ની સૂખા કારી હેતુ ડેન્ટલ વાન ની સુવિધા ઊભી કરવામાં આવી છે
જેમાં સોમવાર થી ગુરુ વાર સુધી ડભોઇ તાલુકાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારમાંઆ વાન ફરી બાળકો ના વિના મૂલ્યે દાત ની તપાસ કરશે સાથે વડીલો ના
દાંત ની તપાસ પણ નજીવી ફી માં કરી આપવા નવો અભિગમ અપનાવ્યો છેત્યારે ડભોઇ તાલુકા ના કરનેટ ગામે વિના મૂલ્યે ડેન્ટલ ચેક અપ કેમ્પ નુંઆયોજન કરવામાં આવ્યું હતું જેમાં 150 ઉપરાંત લાભાર્થીઓ એ લાભ લીધોહતો જ્યારે આ સુવિધા નગર માટે દર શુક્રવારે ડભોઇ ડી.એમ.નારિયાવાળાઆર્યુવેદિક હોસ્પિટલ સવારે 3.35 થી 4.30 સુધી ઉપલબ્ધ રહેશે નગર અનેતાલુકા ના લોકો ના દાંત સલામત રહે તે અભિગમ થી યૂથ ટુ ચેન્જ ફાઉન્ડેશન નો આ નવો અભેગમ શરૂ કરવામાં આવ્યો છે.